સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ નગરપાલિકા ના સભાખંડમાં ચેરમેન તથા ચૂંટાયેલા સદસ્યોની અધ્યક્ષતામાં જનરલ બોર્ડ ની મિટંઞ રાખવામાં

સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ નગરપાલિકા ના સભાખંડમાં   ચેરમેન તથા ચૂંટાયેલા સદસ્યોની અધ્યક્ષતામાં જનરલ બોર્ડ ની મિટંઞ રાખવામાં આવેલુ હતું જનરલ બોર્ડ શરૂ થાય એ પહેલા નગરપાલિકાના પ્રમુખ વિરેન્દ્રભાઈ  આચાર્ય એ એવું કહ્યું કે નગરપાલિકાના પૂર્વ ઉપ પ્રમુખ શ્રીમતી જીજ્ઞાબેન પંડ્યા ના દિકરા કુણાલ ભાઈ પંડ્યા  નું ડેન્ગ્યુના કારણે અવસાન થયું હતું એમના આત્માને શાંતિ માટે આજે આપણે બે મિનિટ મૌન પાળવાનું છે જેથી મૌન પાળવામાં આવ્યું હતું એ પછી સાંજના છ વાગે સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ નગરપાલિકાના બે કર્મચારી ભાઈ મર્યાદાના કારણે નિવૃત્ત  થતા હોય જેથી તેમનો વિદાય સમારંભ રાખવામાં આવ્યો હતો આ બે સારા પ્રમાણિક  કર્મચારીના નામ છે (1) નિલેશભાઈ દવે 
   (2) કે,જે જાદવ આ બંને નિવૃત્ત કર્મચારી ને મોમેન્ટો અને ગિફ્ટ આપીને આ બંને કર્મચારીઓને તેમની નગરપાલિકા પ્રત્યે વફાદારી ને બિરદાવી હતી 
આ પ્રસંગે ઉપસ્થિત નગરપાલિકાના પ્રમુખ વીરેન્દ્ર ભાઈ આચાર્ય, સમાજ કલ્યાણ કમિટીના ચેરમેન
જયાબેન ભાવિન ભાઈ કઠીયા, ચીફ ઓફિસરસંજય પંડ્યા, એન્જિનિયર હેરમાં
, નગરપાલિકા શરાફી મંડળીના પ્રમુખ ઉપપ્રમુખ તેમજ તમામ કર્મચારીઓ  રહ્યા હતા

#news #hindi #hindinews #newsinhindi #upnews #indianews #politics #DDBharati #DDBharatinews #Indiannews #newsdaily #khabar #tazakhabar #India #rajasthan #gujarat #newspaper #magzine #currentaffairs


No Of View On This News: