સિહોર ના નટુભાઈ ત્રિવેદી દ્વારા આજે ફ્રેન્ડશિપ ડે ની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી

સિહોર ના નટુભાઈ ત્રિવેદી દ્વારા આજે ફ્રેન્ડશિપ ડે ની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી સિહોર શહેર ના મંદબુદ્ધિ ના વ્યક્તિ ઓ ને સ્નાન કરાવી નવા કપડા પહેરાવી ને નાસ્તા પાણી કરાવા માં આવેલ આ નટુભાઈ ત્રિવેદી ની મંદબુદ્ધિ માનવ સેવા ને ખરેખર બિરદાવવા લાયક અને સન્માન નીય છે તેમજ બિનવારસી મુર્તદેહો ને પણ મોક્ષધામ સુધી પોહોચાડી ને અંતિમ વિધ્ધી પણ કરે છે.

#news #hindi #hindinews #newsinhindi #upnews #indianews #politics #DDBharati #DDBharatinews #Indiannews #newsdaily #khabar #tazakhabar #India #rajasthan #gujarat #newspaper #magzine #currentaffairs


No Of View On This News: