મુખ્યમંત્રીચોટીલા તાલુકામાં 5 જેટલા ગામોમાં નવીન શાળાઓના ખાતમુહુર્ત તેમજ લોકરોન કાર્યક્રમ યોજાયો..

ભાજપના મુખ્યમંત્રીચોટીલા તાલુકામાં 5 જેટલા ગામોમાં નવીન શાળાઓના ખાતમુહુર્ત તેમજ લોકરોન કાર્યક્રમ યોજાયો..
 વિજય રૂપાણીએ પદ સંભાળિયાને પાંચ વર્ષ પૂર્ણ થતા જ્ઞાનશક્તિ દિવસની ઉજવણી કર giveવામાં આવી.

ગુજરાત ભાજપના હાલ  વિજયભાઈ રૂપાણીએ મુખ્યમંત્રીનો પદભાર સાંભડયા ને પાંચ વર્ષ પૂર્ણ થતાં સરકાર દ્વારા રાજ્યભરમા આજે જ્ઞાનશક્તિ દિવસની ઊજવણી કરવામાં આવી રહીછે.ત્યારે ચોટીલા ના પાંચ જેટલા ગ્રામ્યવિસ્તારો માં નવીન સ્કૂલોના ખાતમુહરત તેમજ લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો.
ચોટીલાના 1..મોટા હરણીયા 2..નવી રાજાવાડ 3..ચીરોડા ભાદર .4..પીપરાડી 5..રેશમિયા સહિત માધ્યમિક અને ગવર્મેન્ટ સેકેન્ડરી ગ્રામ્યવિસ્તારોમાં નવી સ્કૂલોના ખાતમુહુર્ત તેમજ લોકાર્પણ તેમજ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમા ચીરોડા ભાદર મા નવીન ગવર્મેન્ટ સેકેન્ડરી સ્કૂલને લોકાર્પણ કરીને ખુલ્લી મુકવામાં આવી હતી જેમાં ચોટીલા લીંબડી તાલુકા પંચાયત પ્રમુખો સહિત ભાજપ હોદેદારો સહિત ગ્રામજનો ઉપસ્તીથ રહયા હતા અને કાર્યક્રમ બાદ સ્કૂલના પટાંગણમાં વૃક્ષા રોપણ કરવામાં આવ્યું હતું.અને પીપરાડી સહિત અન્ય ગામોમાં સ્થાનિક ભાજપ હોદેદારો,સરપંચો સહિત આગેવાનો તેમજ દરેક સ્કૂલોના નોડલ ઓફિસર સહિત અન્ય અધિકારીઓ ઉપસ્તીથ રહયા હતા.

#news #hindi #hindinews #newsinhindi #upnews #indianews #politics #DDBharati #DDBharatinews #Indiannews #newsdaily #khabar #tazakhabar #India #rajasthan #gujarat #newspaper #magzine #currentaffairs


No Of View On This News: