ચોટીલામાં સંવેદનાદિન ની ઉજવણીના ભાગ રૂપે નગરપાલિકા વિસ્તારનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો

ચોટીલામાં સંવેદનાદિન ની ઉજવણીના ભાગ રૂપે નગરપાલિકા વિસ્તારનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો..

વેકસીનેશન અને આધારકાર્ડનો લાભ લેવા આવનારા લાભાર્થીઓએ ત્રીજી લહેરને આમંત્રણ આપતા હોય તેવા દ્રશ્યો સર્જાયા.

સેવાસેતુ કાર્યક્રમ માં ઝેરોક્ષ ના રૂપિયા લેતા હોવાની લાભાર્થીઓ દ્વારા બુમરાડો ઉઠવા પામી હતી.

સંવેદના દિનની ઉજવણીના ભાગરૂપે ભાજપના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના પદભાર ને પાંચ વર્ષ પૂર્ણ થતા ચોટીલા,રાજપરા ગામે પ્રજાની લાગણી-માંગણી-અપેક્ષા પૂર્ણ કરવા માટે સરકારી શેઢ. જે.એસ.હાઈસ્કૂલ ખાતે સેવાસેતુ નાયબ જિલ્લા વિકાસ અધિકારી બી.આર.સૂર્યવંશી,ચોટીલા મામલતદાર પ્રકાશભાઈ ગોઠી,નગરપાલિકા ચીફઓફિસર નિકુંજ વોરા,નગરપાલિકા પ્રમુખ જયદીપભાઈ ખાચર,ઉપપ્રમુખ ધર્મેન્દ્રસિંહ ગોહિલ સહિત સરકારી કચેરીઓના અધિકારીઓ અને ભાજપના હોદેદારોની ઉપસ્તીથીમા નાયબ જિલ્લા વિકાસ અધિકારી બી.આર.સૂર્યવંશી ના હસ્તે નગરપાલિકા વિસ્તારનો સેવાસેતુ કાર્યક્રમ ખુલ્લો મુકાયો હતો જેમાં 650 થી વધુ લોકોએ વેક્સીનનો લોભ લીધો હતો.આ સેવાસેતુ કાર્યક્રમમા આવનારા લાભાર્થીઓ કોરોના વાયર્સનું ભાન ભૂલી જઈને સોસીયલ ડિસ્ટન્ટ ના ધજાગરાઓ ઉડાડીયા હતા..

 

#news #hindi #hindinews #newsinhindi #upnews #indianews #politics #DDBharati #DDBharatinews #Indiannews #newsdaily #khabar #tazakhabar #India #rajasthan #gujarat #newspaper #magzine #currentaffairs


No Of View On This News: