સુરેન્દ્રનગર નવા જંકશનBAPS સ્વામિનારાયણ મંદિર દ્વારા પ્રમુખસ્વામ મહારાજ સતાબદી મહોત્સવ ઉપકંમે મહંત સ્વામી એ સમાજની ચિંતા કરી વ્યસન મુક્તિ માટે નવતર પ્રયોગ હાથ ધર્યો છે

સુરેન્દ્રનગર નવા જંકશનBAPS સ્વામિનારાયણ મંદિર  દ્વારા પ્રમુખસ્વામ મહારાજ સતાબદી મહોત્સવ ઉપકંમે  મહંત સ્વામી એ સમાજની ચિંતા કરી વ્યસન મુક્તિ માટે નવતર પ્રયોગ હાથ ધર્યો છે

BAPSના  નાના બાળકોની ટીમ બનાવી શહેરભરમાં દુકાનો, ઓફિસો તેમજ ઘરે ઘરે રૂબરૂ જઈને વ્યસની લોકોને સમજાવી સ્વામિનારાયણ ભગવાનના ફોટો સમક્ષ પ્રતિજ્ઞા લેવડાવી વ્યસન મુક્તિ માટેનું અભિયાન ખુબ સુંદર રીતે ચલાવવામાં આવી રહ્યું છે. આ અનોખા અભિયાનથી વ્યસનમુક્ત થવા માગતા લોકો ને પ્રેરણા પ્રોત્સાહન મળે છે અને સ્વામીજીના આ પ્રયાસથી લોકોનું વ્યસન મુક્ત થવા માટે મનોબળ મજબૂત થાય છે ત્યારે સમાજે પણ શ્રી મહંત સ્વામી મહારાજ ને આપણા માટે આટલી ચિંતા કરતા હોય ત્યારે આ અભિયાનને પૂરેપૂરો સાથ સહકાર આપી વ્યસન મુક્ત થઈ સ્વામીજી ના આશીર્વાદ મેળવી વ્યસન મુક્ત થવું જોઈએ અને આવા નાના બાળકો જ્યારે આપણા માટે થઈને કોઈ પણ જાતના સ્વાર્થ વગર શ્રી મહંત સ્વામી ની આજ્ઞાથી સમાજના સ્વાસ્થ્યની ચિંતા કરીને તનતોડ મહેનત કરતા હોય ત્યારે આપણે પણ સમાજના જવાબદાર નાગરિક તરીકે વ્યસનમુક્તિની પ્રતિજ્ઞા લઇને વ્યસન મુક્ત થવું જોઈએ.

#news #hindi #hindinews #newsinhindi #upnews #indianews #politics #DDBharati #DDBharatinews #Indiannews #newsdaily #khabar #tazakhabar #India #rajasthan #gujarat #newspaper #magzine #currentaffairs


No Of View On This News: